ચેક બાઉન્સ કેસમાં એક્ટર રાજપાલ યાદવને વચગાળાના જામીન

દિલ્હી હાઇકોર્ટે સોમવાર, 16 ફેબ્રુઆરીએ ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને મોટી રાહત આપીને તેમની સજા ૧૮ માર્ચ સુધી સ્થગિત કરી હતી અને તેમને જેલમાંથી મુક્ત કરવાની મંજૂરી આપી હતી. આની સાથે કોર્ટે યાદવને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા અને પરવાનગી વગર દેશ ન છોડવાનો આદેશ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *