પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા
સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી સોમવાર, 16 ફેબ્રુઆરીએ ગુજરાત
વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરીકે ધ્વની મતથી ચૂંટાઈ આવ્યાં હતાં. આ બંધારણીય પદ માટેની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે શુક્રવાર, 13 ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રો ભર્યા હતાં.